દીપ અને લાઇટિંગ
હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસની અમાસના દિવસે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. આ દિવસોને સારા દિવસો માનવામાં આવે છે એટલે મોટાભાગે અગિયારસથી જ દરેક ઘરોમાં દીવા મૂકવાની શરૂઆત થઇ જતી હોય છે. કહેવાય છે કે રાજા રામ જ્યારે રાવણને હરાવીને સીતા માતા અને લક્ષ્મણજી સાથે અયોધ્યા આવ્યા ત્યારે દિવાળીનો સમય […]